કુળદેવી શ્રી સચ્ચા મા નો સુવર્ણ ઈતિહાસ

કુળદેવી શ્રી  સચ્ચા મા ના પ્રાચીન ઈતિહાસ ની એક ઝલક
(લોકસાહિત્ય , પ્રાપ્ત પુસ્તકો અને મળેલી માહિતી ના આધારે)

રાજસ્થાન  ના પશ્ચિમ વિભાગ મા જોધપુર થી 65 કિ.મી. ના અંતરે રણપ્રદેશ માં  ઓશિયા નામ નું ગામ આવેલ છે. પ્રાચીન કાળ માં અહીંના રાજાએ સૂર્યમંદિર બનાવડાવ્યું હતું. પરંતુ કોઇક ઋષિ મુની ના ક્રોધ ના ભોગ બનેલું આ નગર  નાશ પામ્યું. અહીંનાખંડેરો જોઈને પ્રતિતિ થાય છે કે ભૂતકાળ માં અહીં એક સાંસ્કૃતિક અને ઔદ્યોગિક નગરીનું  અસ્તિત્વ હશે.

કાળક્રમે આ સ્થળે જ ભીનમાલના પરમાર વંશ ના રાજા ઉત્પલદેવે એક નગર વસાવ્યું. ઉપસોગલ, ઉકેશ, ઉપકેશ્પુર, પટ્ટણ  જેવા વિવિધ નામોથી પ્રખ્યાત એવા આ નગર માં કુશળ અને પરોપકારી રાજવહીવટ ના કારણે અનેક સ્થળે થી આવીને લોકો અહીં વસ્યા હતા. વિવિધ નામધારી આ નગરી છેવટે ઓશિયા નામે ઓળખવા લાગી.

માતાજી ની આરતી / થાળ / ગરબા

ધૂપ ને ધુમાડે (Dhup ne Dhumade.mp3) Download

આરતી (Aarti.mp3) Download

માતાજી નો થાળ (Mataji No Thaal.mp3) Download

સ્તુતિ (Stuti.mp3) Download

દર્શન કેલા આવ્યા (Darshan kela aavya.mp3) Download

ધૂણી રે ધખાવી (Dhuni re dhakhavi.mp3) Download

માડી પધાર્યા આંગણે (Maadi padharya aangane.mp3) Download

સચ્ચા મા જી પહેડી આવઇ (Sachcha maa ji pahedi aavayi.mp3) Download

નોન સ્ટોપ 1 (Non stop 1.mp3) Download

નોન સ્ટોપ 2 (Non stop 2.mp3) Download


મોતા નુખ ના જય માતાજી
Special thanks to "Kuldevi Shree Sachcha Mataji Bhavik Sangh - Mumbai" for sharing these songs